આ પુસ્તક કોઈ પણ વર્ગની પરિક્ષાની તૈયારી કરતા ઉમેદવાર માટે ગણિત અને રીઝનીંગના વિષયને સમજવા માટેનું પાયાનું આધારભૂત પુસ્તક બની રહેશે. આ પુસ્તકમાં ગણિત અને રીઝનીંગના તમામ મુદ્દાઓ,પ્રકરણોનું ઉદાહરણ સહીત વર્ણન કરવામાં આવેલ છે. ઘડિયા ન આવડતા હોય તેવા ઉમેદવારો માટે વૈદિક મેથ્સની ઝડપી ગણતરીની ટેકનીકનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. ગણિત અને રીઝનીંગના વિષયમાં પ્રકરણના અભ્યાસ પછી પ્રેક્ટીસની સૌથી વધુ જરૂરિયાત હોય છે તેના માટે આ પુસ્તકમાં પ્રેક્ટીસ માટે દરેક પ્રકરણના અંતે અગાઉની પરિક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો આપવામાં આવેલ છે. 2023ની નવી પરિક્ષા પદ્ધતિ અનુસાર Combined Competitive Examination (CCE) ની પ્રાથમિક અને મુખ્ય પરિક્ષા માટેનું આ એક આધારભૂત પુસ્તક છે.
Book Author | Jagdish Patel |
---|---|
Published On | 2023-01-01 |
Price |
|
Offer Price | ₹ 620.00 |
Selling Type | E-Book ( Buy Online ) |