logo

Other


View Book

Liberty GPSC CLASS 1,2,3 Comprehensive (All In One) Guide Latest Edition.

આ પુસ્તક ગુજરાત જાહેર સેવા આયોજિત ક્લાસ 1-2 અને 3ની પ્રાથમિક પરિક્ષા માટે ઉપયોગી છે. આ પુસ્તકમાં GPSCના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવેલ છે. ઉમેદવાર અગાઉની પરિક્ષાના પેપરનો અભ્યાસ કરીને પોતાની તૈયારી અને મૂલ્યાંકન વ્યવસ્થિત કરી શકે તે માટે અગાઉની પરિક્ષાના પ્રશ્નપત્રોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. છેલ્લા ચાર મહિનાની મહત્વપૂર્ણ ઘટનાઓ ફ્રી બુકલેટ સ્વરૂપે આપવામાં આવેલ છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ વિષયો: I.ઈતિહાસ (ભારત અને ગુજરાત) II.ભૂગોળ (ભારત અને ગુજરાત) III.સાંસ્કૃતિક વારસો (ભારત અને ગુજરાત) IV.અર્થતંત્ર અને આયોજન (ભારત અને ગુજરાત) V.વિજ્ઞાન અને ટેકનોલોજી VI.સામાન્ય બૌધ્ધિક ક્ષમતા VII.સાંપ્રત ઘટનાઓ

Book Author Jagdish Patel
Published On 2022-07-31
Price ₹ 900.00
Offer Price ₹ 900.00
Selling Type E-Book ( Buy Online )